કંઇક વહાલની તો કંઇક વેદનાની છે વાત,
વિરહની વ્યથામાં છે ટુંકી મુલાકાત..
ક્યારેક દિવસ વીતી જાય છે બંધ આંખે,
તો ક્યારેક ખુલી આંખે ગુજારવી પડે છે રાત….

Gujarati Shayri by Sandeep Patel : 111106916

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now