તારી આંખનો અણસાર મારા પ્રેમ જેવો છે,
મારી આંખનો અણસાર તારા પ્રેમ જેવો છે.
કરી મેં બાદબાકી પ્રેમ અને અણસાર કેરી તો,
વધ્યો જે પ્રેમ તે તારી આંખના અણસાર જેવો છે…

Gujarati Shayri by Sandeep Patel : 111106911

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now