પ્રકાશ ફેલાવા દે, તેનો બહિષ્કાર ના કર,
જીવનની આ સુંદર પળો ને આમ બરબાદ ના કર !

નજર ના આવી શકે જેથી શત્રુઓના ચેહેરા,
ઊંચી એટલી કોઇ તિરસ્કારની દિવાલ ના કર…!!!

Gujarati Shayri by Sandeep Patel : 111106905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now