શબ્દ તું આપજે ગીત હું બનાવીશ,
રસ્તો તું આપજે મંઝીલ હું શોધીશ,
ખુશી તું આપજે હસીને હું બતાવીશ,
મિત્રતાં તું શીખજે,
હું તો મિત્રતાં નિભાવીશ……..

Gujarati Shayri by Sandeep Patel : 111106878

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now