નજરોથી અમારી વિંધાઇ ગયા તમે,
યાદમાં અમારી ડરી ગયા તમે,
વરસોથી મળવા આતુર થઇ ગયા તમે,
જોઇ ને અમને લાગણીમાં ભીંજાઇ ગયા તમે,
એ ભ્રમ હતો અમારો કે,
સપનોમાં અમારા ખોવાઇ ગયા તમે….

Gujarati Shayri by Sandeep Patel : 111106875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now