પ્રેમના પગથિયા એક પછી એક ચઢી ગયા,
પ્રેમની દુશ્મન દુનિયા.આખી દુનિયા સાથે લડી ગયા,
નજર સામે હતો પ્રેમ અને પ્રેમએ માર્યુ ખંજર,
એમણે માંગી જાન..અને અમે હસતા હસતા મરી ગયા…

Gujarati Shayri by Sandeep Patel : 111106874

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now