આજ એ ઘર ઘણું સમૃદ્ધ છે,
જેના આંગણે બેઠેલા વૃદ્ધ છે.

ઘરડા પિતાના સ્મિતમાં જો,
શંકર, મહાવીર અને બુદ્ધ છે.

Gujarati Funny by Pravin.. : 111106677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now