માં એ જન્મ આપ્યો.
દાદીમા અને નાનીમા એ લાડ લડાવ્યા.
ફોઈબા એ નામ પાડ્યું.
બહેને રાખડી બાંધી રક્ષા કરી.
મિત્રોએ નખરાં શીખવ્યા.
પત્નીએ જીવન ની રાહમાં સાથ આપ્યો.
દિકરી એ જીવન ને ઉપવન કરી મહેકાવ્યું.
મારા જીવન માં આવેલી તમામ સ્ત્રીઓ નો દિલથી
ઋણ સ્વીકાર અને વંદન.
? ?