હા હા હા હા પહેલા તો ચાલો પેજ પર ના દરેક સ્ત્રી મિત્ર ને સ્ત્રી દિવસ ની હાર્દિક શુભકામના...
હવે હું હસ્યો કેમ...? તો એટલા માટે સ્ત્રી માટે માત્ર એક દિવસ ફાળવવો એ વ્યાજબી તો નથી જ...
સ્ત્રી માટે દિવસ નહિ દિવસો નહિ દાયકો પણ ઓછા પડે.... પ્રારંભ થી લઈને અંત સુધી સ્ત્રી જ આધારશીલા છે સૃષ્ટિ ની.. સ્ત્રી વગર ની દુનિયા ની કોઈ દિવસ કલ્પના કરજો બધું જ ઉજ્જડ દેખાશે..
સ્ત્રી છે તો હરિયાળી છે... સ્ત્રી જનની છે..
સ્ત્રી વિષે લખવા નો કોઈ અર્થ નથી સ્ત્રી ખુદ એક જીવંત ગ્રંથ છે...