??સુપ્રભાત??

મિત્ર તારું નામ શું રાખું
સ્વપ્ન રાખું તો અઘરું લાગશે
દિલ રાખું તો તૂટી જશે
ચાલ "શ્વાસ" રાખું છુ
મ્રુત્યુ સુધી તો સાથે રહેશે

??શુભ સવાર??

English Good Morning by Dhiren Gajjar : 111106542

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now