Gujarati Quote in Whatsapp-Status by Anil Vaghela

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે બધાજ પોતાની જાત ને સાબીત કરવા માટે મંડી પડીએ છીએ પરિશ્રમ ના દ્વારે...
સફળતા મલી તો ફુલાય જઈએ અને નિષ્ફળતા મળે તો કોષવા લાગીએ જાત ને જ..
પણ આપને જે કંઈ કરીએ છીએ એનાથી પૃથ્વી પર કંઈ બદલાય જવાનું છે... કે એનાથી લોકો ને કઈ ફરક પાડવાનો છે...
જો લોકો ને કઈ જ ફરક નથી પાડવાનો તો.. લાઈફ ને આટલો બધો strees આપવાની શું જરૂર...
બસ આજ વાત પર થી મારી એક ફ્રેન્ડ એ મને મસ્ત વાત કહી હતી કે..

Don't hope too much, don't like too much, don't love too much, don't eat too much, don't expect too much, because this too much heart you soo much...
so enjoy your life... though expecting... with unexpectetion?

Gujarati Whatsapp-Status by Anil Vaghela : 111106256
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now