હિસાબો નો મહિનો છે

ઍટલે સુખ દુઃખો ના હિસાબ ગણાવી લઉ

જેણે સુખ આપ્યું
ભગવાન ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે પાછું આપે

જેણે દુઃખ આપ્યું
એનાં દુઃખમા ભગવાન સબસિડી નો લાભ આપી રાહત આપે

#ટ્વિટર

English Quotes by Harshil Patel : 111106209

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now