કાકા - એ સાંભળ...ડેલીયે કૂતરો આયવો છે...એકાદ રોટલી લેતી આવ...
.
કાકી - હતી એટલી બધીય તમે જોબરી ગ્યા... હવે એકેય નથી...
.
કાકા - હાતો લાકડી લેતી આવ...ખવડાયવા વગર થોડો જાવા દેવાય...???

Gujarati Jokes by Ketan : 111106152

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now