The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હકીકત...
bhramna...
મસ્ત બ્લેક hair che મારા...
ઔરો સે ક્યા પૂછે હમ તેરી ઉમ્ર કા તકાજા, તેરે બાલો સે યે રાઝ હમને જાન લીયા હે !
એમાં પ્રૂફ ની શી જરૂર? બધા ને ખબર જ છે અહીંયા...કોઈને પણ પૂછી લે
don't give excuse
એ ઘર shifting ma ખોવાઈ ગયું ???
birth certificate આપ તો
16 વર્ષ કઈ મારવાની ઉંમર નથી ☺️
સજાએ મૌત? કઈ ક તો reasonable Kar
sure ?
સારું દમણ માં .......
હું ક્યાં આપુ... કોર્ટ આપશે
div nai amne to Daman નજીક લાગે...??
દીવ તો બાજુમાંજ રહી જશે.....હા...હા..હા..
મિલન...તું મારી સખીને સજાએ મોત કઇ રીતે આપી શકે???હા..હા..હા...હવે મહોબત ની અદાલતમાં જ મળવનું થશે....
have સજાએ maut madshe
બનાવી ગુનેગાર અમને તમે તો કયામત કરી છે, લાગે છે મુહોબતની રાહમાં મૂકીને કદમ અમે તો ગુસ્તાખી કરી છે...
હમણાં ઊંઘે તો રાતે જાગરણ એમને
શેફ શું જવાબ આપ્યો પછી ?
ઉંઘ ti હતી ?
ક્યાં હતા??? તમારી જરુર હતી... હવે તમારો વારો....
વાહ વાહ શું મેહફીલ જામી છે
હતી પહેલ મારી મિલનની, જેની આ સજા મળી છે ! ચાહત હોય એમને તો કેસ પાછો લઈ લે, બાકી, ફાંસી પર ચડવાની અમને પણ ક્યાં પડી છે !
હવે આંખ થી આંખ મિલાવી ને ગુનો કરી જ બેઠા તો અદાલતમાં જવુજ પડે.... જો સચેજ દિલ્લગી થઈ હોય તો એક વાર મિલન તો કરી જોવો...
મહોબત ની અદાલતમાં તેઓ કેસ કરી બેઠા, નિર્દોષ હતા અમે તોય ગુનેગાર બની બેઠા ! આંખથી આંખ મિલાવી ગુસ્તાખી બસ એટલીજ હતી, જલ્પાજી કેમ કહું આપને, આ દિલ્લગી અમે કેમ કરી બેઠા !
સરસ.... સામ સામે તો વકીલો બેસે. હ્રદય લઈને ના બેસાય... જો અપનવોજ હોય કોઈને તો..... તો એકબીજા ના હ્રદય માં સમાવાય...કોની રાહ જોવી છે ?... આંખ થી આંખ તો મિલવ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser