*રાતરાણી*

મારા બાગમાં ફૂલો ખીલ્યાં છે,
જ્યારથી મારા જીવનમાં આવી છે.
મારા આંગણામાં મહેંક પ્રસરાવી છે,
જ્યારથી મારી રાતરાણી બની આવી છે.
મારા પ્રેમમાં મીઠી સુગંધ ભળી ગઈ છે,
જ્યારથી મારી રાણી બની ને આવી છે.

નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ

Gujarati Romance by Naranji Jadeja : 111105940

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now