પ્રેમ તો થઈ ગયો છે, પણ કબુલાત કોણ કરે..
પ્રેમ માં શબ્દો થકી રજૂઆત કોણ કરે..
વાત કરવા તત્પર છે બંને,
પણ સવાલ એ છે કે વાત ની શરૂઆત કોણ કરે ?

Gujarati Shayri by Pravin.. : 111105756

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now