ઈશ્વરે બનાવેલી સૃષ્ટિ ખજાના થી ભરેલી છે .

ચોકીદાર એક પણ નથી રચના એવી કે હજારો અબજો
લોકો જન્મ અને મૃત્યુ પામે છે પણ અહીં થી એક સળી પણ લઈ જઈ શકે નહીં ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય ..!!
:-- હર હર મહાદેવ

Gujarati Blog by Sanjay Dave : 111105703

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now