નસીબ નું કોઈ બદલી નથી શકતું,
ઉપર વાળા થી કોઈ લડી નથી શકતું,
ખેલ છે આ એનો નીરાલો સાહેબ,
મળે એ ગમી નથી શકતું અને
ગમે એ મળી નથી શકતું.

Gujarati Good Night by ankit patel : 111105638

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now