તને ચાહું છું દિલ થી બહુ,તારા મન મા નથી પ્રેમ તો
મને ક્યાં એતરાઝ છે...
હું તો તારી રાહ જોઇશ તે જ રસ્તા પર,તુ ભલે ને બદલી લે બિજી ગલી મને ક્યાં એતરાઝ છે...
મારી મંજીલ તો તુ જ છો બદલીશ નહીં રસ્તાઓ
વસ્લ ની બાબતે તાપી ના હોય તો મને ક્યાં એતરાઝ છે.....
સાંભડ ! ખાલી ખરશે નહીં પાંદડા, વ્રુખ્શ પણ થાશે વરણો
છુપાવી આંખના આંસુ ફેરવી લઇશ તુ મોઢું તો મને ક્યાં એતરાઝ છે...
જીંદગીભર રેવું છે તારી સાથે ,વિચારીશ નહીં મુજ વિષે ઘડીભર પણ તોય મને ક્યાં એતરાઝ છે...
દેહ માટી ભેગું દિલ તારી પાસે હશે,
તુ નહીં આવે મારી કબ્ર પર તોય મને ક્યાં એતરાઝ છે...
એકતરફો પ્રેમ છે મારો પાકો ને સાચો,મૌત પામી તારા દિલ મા પ્રેમ જગાવીશ
છતાંએ તુ કરીશ નહીં ઇઝહાર એનો મારી કબ્ર પર આવી તોય મને ક્યાં એતરાઝ છે.....