એક કબ્ર મા થી કોઇ જાણે ખુદા ને ફરીયાદ કરતો હોય એવી વાત કાને પડી.....

એય ખુદા ! કર કઇક રેહમત કે મારે ફરી તેના માટે જીવવુ છે ને ફરી તેના માટે મરવુ છે.
મને કબ્રમા નથી રાહત,એ જુએ છે જે દરરોજ સપના મને અશ્ણધારી રાત મા એના સપના મા ફરવુ છે...

Gujarati Good Night by Hiren Sodham : 111105503

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now