ગામમાં હટાણું કરવા આવેલા માસ્તરે ગામમાં ફરતાં ગાંડા વિશે પૂછપરછ કરતાં જાણ્યું કે એક સમયે ગામનો સૌથી ડાહ્યો મનેખ કાનજીના માથે તેના જીવથી વ્હાલી લખમીના મોતનો આરોપ નાખવાથી તે જેલવાસ પછી આમ ગાંડો થઈ ગયો. લખમીની આબરુ અને જીવ પીંખી નાખનાર નરાધમ મંગો હવે ગામનું નાક ગણાય છે. તેનાં ઘરે શાળા માટે દાન માંગવા જવા કરતાં માસ્તર મંગાના ભારોભાર ગુણગાન ગાય છે . આ જોઈ પથ્થર પણ ધ્રુજી ગયા..!!

આ આખી વાર્તા વાંચવા...
https://www.matrubharti.com/book/19857982/be-pana-1

Gujarati Blog by Dr Sagar Ajmeri : 111105464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now