પ્રેમ તો તારા થી ઘણો છે "કાફીર"
હવે મને તારો ઇંતઝાર કરવા દેને....
દર્પણ મા તો ઘણો જોયો તને,
હવે રુબરુ દીદાર કરવા દેને....
મંજીલ છે વિશેષ તુજ સુધી
મને સફર તારી રાહો મા કરવા દેને..
અકાલે મરવુ થાશે હોમ્ય મારુ..
આખરી પલે તારી બાહો મા મરવા દેને...

Gujarati Shayri by Hiren Sodham : 111105413

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now