હું વિચારતો હતો કે તું માની જઈશ,
પણ મને ક્યાં ખબર હતી કે તું પાછી જઈશ.

ઘણું કીધું તોએ તું ના માની,
ને હવે આવી છે કરવા આનાકાની.

Gujarati Shayri by Dushyant chaudhari : 111105270

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now