Gujarati Quote in Shayri by Rakesh Thakkar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાની કી તો મદદ તુમ્હેં લેની હોગી, 
ખૂન, ખૂન સે કભી નહીં જાતા ધોયા. 
(તમારે એ માટે પાણીની મદદ લેવી પડશે. લોહીને કાંઇ લોહી વડે ધોઇ શકાતું નથી. અહીં જળની અગત્યતા વિશે કેવો મોટો સંદેશ પાઠવવામાં આવ્યો છે.)

Gujarati Shayri by Rakesh Thakkar : 111105222
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now