મિત્રો સિવાય ની જિંદગી
ખાંડ વગર ની ચા જેવી છે ...
જીવાય તો ખરા ...
પીવાય તો ખરા ...
પણ‌ મજા નહીં આવે ...

સફર કેટલો હશે તે
ખબર નથી મીત્રો
તમારી સાથે જેટલો પણ હશે
અનમોલ હશે....
?? સદા ખુશ રહો ??

??સુપ્રભાત??

Gujarati Good Morning by Bhavik Chauhan : 111105170

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now