કેવી હતી બાળપણ ની એ મજાક મસ્તી ની પળો...
રુપિયો કાય ભાંગે નયને ...
સામ બામ લાગે નય .
ઢીંચણ સુધી ની ધોળી ચડી હોય..
પાછળ લાલ કલરની બે બતી હોય;
અને
પાછી સાલ તોય સોલેના ગબર ની હોય.
બજારમાં મોટા સાદે પાછો કેતો જાય .
કે.,ઘટે તો જીંદગી ઘટે .
..i Miss U My All Friends.