Gujarati Quote in Shayri by Dushyant chaudhari

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટેવ એવી પાડો કે જીવી લેવાય,
પછી ભલે ને બધાં આમતેમ રઘવાય,
અહીં નથી એવી સગવડ કે તમે સંધાઓ,
બસ કાં સહન કરો યા તો કપાઓ.
બધાં હરરોજ છે તમારી સાથે,જોડે
તો પણ ફક્ત દુષ્યંત તમે જ છો તમારી સાથે.

Gujarati Shayri by Dushyant chaudhari : 111104759
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now