Gujarati Quote in Quotes by yashpal jadeja

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોણ કહે છે જોયેલું સ્વપનું શાકર નથી
જો એક નાનકડી નાવડીથી વિશાળ દરિયો પાર કરી શકતો હોય તો જોયેલું સ્વપ્ન પણ શાકાર કરી શકાય છે
જેમ નાવ ને સામે પાર પોચાડવા હલેસા મારવા પડે
એમ સ્વપ્ન શાંકાર કરવા માટે જીવન રૂપી નાવને કર્મ ના હલેસા મારવા માં આવે તો કોઈપણ સ્વપ્ન પૂરું કરી શકાય છે.

Gujarati Quotes by yashpal jadeja : 111104650
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now