एक कप चाय उसके नाम...
.
जिसके सर में मेरी वजह से दर्द रहता है...☕☕☕

Gujarati Whatsapp-Status by Ketan : 111104610
Amita Patel 8 year ago

thank you ketan hu to bachi gai.. baki badha sathe mathakut karo tamtare..?

Shefali 8 year ago

તમારે તો મગજ જ નથી

Ketan 8 year ago

ગલકા નું શાક બનાયવું છે...ખાવું હોય તો બોલો...સમોસા બમોસા નથી...

Simran Jatin Patel 8 year ago

પડ્યા રે ઇ જાડા થાય....

Ketan 8 year ago

લે આલે...ચા માંથી સીધો નાસ્તો...ચા માં કાળા થઈ જાવ એવું આંટી યે કીધું...તો સમોસા ને વડપાવ ખાય ને જાડ્યા થય જાહો એવું નથી કીધું...

Simran Jatin Patel 8 year ago

નો તમે નાસ્તો આપી દો ચાલસે..... સમોસા k વડાપાઉં એવું..

Ketan 8 year ago

માણસ ને હોય એવડું...?

Vaidehi 8 year ago

to ketlu motu kryu ?

Ketan 8 year ago

સેલ્ફીજી... તમને મગજ માં ભુસુ ભરાય ગ્યું છે...

Ketan 8 year ago

જગડુશા... તબિયત સારીજ છે...ચા પી લે છાનીમુનિ...

Ketan 8 year ago

સીમરણજી... ચા માં ફેરએન્ડલવલી નાખી ને પીવો...વાંધો નય આવે...?

Ketan 8 year ago

વૈદેહીજી... હાથી જેવડું મોટું નથી કર્યું...હાહાહા

Ketan 8 year ago

અમીતાબેન... તમારા માટે માન છે પી લ્યો જેટલી પીવી હોય એટલી...

Jignasha Parmar 8 year ago

વાહહ કેતનભાઈ.. ..thank u ..હો????...btw... તબિયત તો સારી 6 ને...??????

Simran Jatin Patel 8 year ago

હા કેતનજી પણ મોમ એ ચા ક્યારેય પીવડાવી જ નથી... એમ કે k ચા નો પીવાય કાળી થઈ જઈશ....

Vaidehi 8 year ago

finally દિલ મોટુ કર્યું એમ ને

Amita Patel 8 year ago

bhai hu to tamara jokes thi fresh j thau chhu.. maney joishe cha ho ?

Shefali 8 year ago

ha ha ha saro joke હતો આ

Ketan 8 year ago

સેલ્ફીજી...હુતો ભગવાન ના ઘરનો માણસ છું...

Ketan 8 year ago

સીમરણજી... ભટ્ટજી... મફતમાં જે મળે ઇ લેવાય...ખોટા લાડ નો કરવાના હોય...??

Shefali 8 year ago

હાય ચાલો મનમાં રામ વસ્યા ખરા ?

હરિ... 8 year ago

bornvita K Coco madse...??

Simran Jatin Patel 8 year ago

milk shake madse....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now