Gujarati Quote in Good Night by Anjali Thoughts

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભરોશાની વાત પર મન મારુ ઘભરાય છે, ખબર નથી કેમ તને જોવા આંખ્યું મારી ઉભરાય છે...

હોત જો હું દરિયો દર્દ તારું સમાવી લેત પણ કેમ જણાવું તને મારુ મન રોજેરોજ છલકાય છે...

હવે બસ, ચૂપ થઈને બેસું તો સારું છે નહીંતર ફરી કોઈક કહેશે જો આ તો પેલો એજ શાયર છે...
www.ianjali.com

Gujarati Good Night by Anjali Thoughts : 111104361
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now