સપના પણ કેટલા છેતરામણા હોય છે,
એમાંય કેટલા રિસામણા - મનામણાં હોય છે,
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે...

-- Ajitsinh Dodia

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111104306

Gujarati Quotes by NareshVaghela : 111104328

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now