Ssndeep 8 year ago

वाहहहह

Pranal Patel 8 year ago

pan aene pani thava mate hunf ni jarur che...

MAYUr 8 year ago

શું કહેવું પ્રનલ જી બરાબર કહ્યું ને મેં_

MAYUr 8 year ago

pranal @ બરફ નો ભુતકાળ પાણી હોય છે અને બરફનું ભવિષ્ય પણ પાણી જ હોય છે__?

Pranal Patel 8 year ago

તારો સાથ અને તારો પ્રણય, હિમ વર્ષા સમાન છે પ્રનલ માટે... જેમાં બરફ તો છે પરંતુ એનાથી તરસ નથી છીપાતી...

Kumbhani Mahesh 8 year ago

hu Ane tu etle vadal ne varsad..

MAYUr 8 year ago

હું વાદળ બની ગર્જે ગર્જયા કરું અને તું મોર બની ટહુકા કર્યા કર્રર .... ટૈહુ ટૈહુ ટૈહુ ટૈહુ__??? ?????

Vasani Kalpesh 8 year ago

હું અને તું માં કેટલાય લોકો ફસાયા, ને આપણા આપણાથી જ રિસાયા.

Sandeep Patel 8 year ago

હમ હી હમ હે તો ક્યા હમ હે તુમ હી તુમ હો તો ક્યા તુમ હો

Vasani Kalpesh 8 year ago

hmmm. and nice dp

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now