ભૂરો-મારી પાસે એટલો મોટો વાડો છે કે આખુ આકાશ સમાય જાય
કવિ- મારી જોડે એટલી મોટી સીડી છે કે આકાશ મા પણ ચડી શકાય
ભૂરો - તો સીડી ક્યા રાખે છે
કવિ- તારા વાડા માં
???

Gujarati Jokes by Skp : 111103926

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now