સંવિધાન કહે છે કે હું તો સંહારી છું...!!!
પણ હું તો સનાતન છું એટલે જ હું શિવ છું.
આરાધ્ય ને અર્ચના થી પણ ઉપર
એવો હું તો અજન્મો અવતારી છું
અસ્મિ થી ભસ્મી સુધી ઘેરાયેલો
છતાંય હું તો ભોળો ભવતારી શિવ છું.


Happy mahashivratri...!!
-Hina modha.

Gujarati Whatsapp-Status by Hina Modha : 111103885
Kamlesh 8 year ago

મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ... હિનાજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now