કિસ્મત ને હંમેશા હથેળીમાં રાખો,
ચહેરા પર ન એવી રેખા રાખો.
દેવાને દિલાસો કોઈ હિમ્મત ન કરે,
દુઃખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો.
        :- મરીઝ

Gujarati Shayri by Sagar Jal : 111103656

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now