English Quote in Song by Shaimee oza Lafj

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ

મન ને બહું વાંચ્યું, આજે હું હ્રદય ને વાંચું છું,
દિલ ની ઉર્મીઓને કલમ થકી વાચા આપુ છું.

રાત ની કઠીનાઈ તો કેવી સાહેબ,
હું જીંદગી નું કોઈ કારણ શોધું છું.

દિલ ને તોડી ગયા હતા કોઈ,
એ દિલ ને જોડવાની દવા શોધું છું.

"લબ્સ"એ નથી જોયી પોતાની જાત,
બસ તારી વાત માં પોતાની જાત ને શોધું છું.

તારા પ્રેમ ના સમંદર ની લહેર મજાની,
અેક એક લહેરો માં તારો મધુર સાદ સાંભળું છું.

તારા થકી તો લબ્સ પ્રેમ સમજી શકી,
તારા પ્રેમ માં સાચી ઓળખ શોધું છું.













shaimee oza labs I write first gazal ????

English Song by Shaimee oza Lafj : 111103617
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now