હું એટલા માટે
હંમેશા ખુશ રહી શકુ છું..
કારણ કે હું મારી સરખામણી ફકત
મારી સાથે જ કરુ છું..


લોકો કહે છે નસીબ માં હશે તે જ મળશે.

પણ હું કહું છું નસીબ માં ભલે ના હોય કર્મ સારા હશે તો નસીબ પણ બદલાઈ જશ...

English Shayri by Vinod Patel : 111103606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now