ગુજરાતી સાહિત્ય વાચવા માટે ખુબ સરસ છે .આભાર માનું છું હું તમારો.
મારી એક વિનંતી સ્વીકારી કરશો.
મારે ગુજરાતી લેખક ્ષી પન્નાલાલ પટેલ ની નવલકથા " મળેલા જીવ " વાચવી છે.
માતૃભારતી મા આ નવલકથા રજુ કરવા હુ આપને વિનંતી કરું છું.
મારી વિનંતી સ્વીકાર કરી , કુપા કરશો.
- ધન્યવાદ.આભાર.