આદર્શ નામ રાખી ખોટું કામ કરતો, કલયુગ ની માયા માં ફસતો, પૂનમ ના ચંદ્રે આ બધું જોતાં, રોજ રોજ અમાસ નો થાતો,. નારદ ની રાહ માં આજ નો વાલિયો, મરા મરા આજ થાતો, અમાસ ના અંધારા માં આજ નો માનવી, કોન્ટેક્ટ લેસ થઈ રહેતો. -- કવિ- કૌશિક દવે

Hindi Shayri by Kaushik Dave : 111103450

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now