?કટાક્ષ?

આ "સેડા મેનેજમેન્ટ" ની આટલી ફી કેમ છે??
શું આચાર્ય પોતે લૂછવા આવતા હશે?
કે મેનેજમન્ટ રૂમાલ આપતું હશે?

અમને તો મમ્મી સેપ્ટીપીન થી રૂમાલ બાંધી આપતી. એનાથી બધું થઈ જતું.

તો લાખ રૂપિયા ફી છે શેની??..

- ડો. અવનિ કડિયા "અગ્નિ"

Gujarati Thought by Dr Avani Kadia : 111103401

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now