સપનાં ની પાંખો વિજતો વાયરો
કસોટીઓ ની ધાર ઉપર ચાલતો તારો મારો સ્નેહ
ઉદગમ તો ક્ષણ એ વરસાદ ની
જયારે ઝાલ્યો મારો હાથ તે
મારી ચમકતી આંખોમાં વસતો
તારા સાથ નો ચળકાટ તું
બની વિઝણો હવા મહીં લહેરાતો પડછ્યો તું
હર્ષા દલવાડી(તનુ)

Gujarati Good Morning by હર્ષા દલવાડી તનુ : 111103285

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now