ધીરજ ધીરજ તુ ક્યાં ગયા, તારા વગર બધુ શુંનું છે. તું જ્યાં છે, ત્યાં શાંતિ છે, જ્યાં નથી ત્યાં કાળ સામો છે. એ ધીરજ તું ક્યાં ચાલી ગય. તારા વગર આ સંસાર શોક ભાસે, તારા થકી તે આનંદ પામે. ધીરજ ધીરજ તું ક્યાં ખોવાઈ ગયા, તને આ સંસાર શોધે, તેને ક્યાં ખબર કે તું તેના રદયમાં ભાસે. મોના ત્રિવેદી.......