જાણે છે છતાં પણ અનજાન બને છે
એમ કેમ મને હેરાન કરે છે
મને પૂછે છે કે તમને કોણ ગમે છે
કેવી રીતે કહું કે જે જવાબ છે એ ખુદ સવાલ કરે છે.

Gujarati Shayri by bharat vinzuda : 111103037

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now