*અખિલ ગુજરાત આદર્શ પતિ માટેની લેખિત પરીક્ષા નું પેપર ફુટી જતાં પતિ ઓ માં હાહાકાર
*પ્રશ્નપેપર *
-----------------------------------------
*(A) નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો - (૧૦ માર્ક)*
૧. લગ્નની વ્યાખ્યા આપો.
૨. પત્નીનો મગજ જ્યારે છટકે ત્યારે શું કરવું ?
૩. આજે સાંજે શું બનાવવું પ્રશ્ન પર પતિનો યોગ્ય જવાબ શું હોય ?
૪. આજે શું પહેરું ? સમસ્યાનું સમાધાન કઈ રીતે આપશો ?
૫. સાળાના વખાણ કેવી રીતે કરશો ?

*(B) ટૂંક નોંધ લખો. (કોઈપણ બે) - (૧૦ માર્ક)*
૧. તમારી સાસુમા અને પત્ની નો દીર્ઘ મોબાઇલ વાર્તાલાપ.
૨. સ્વિત્ઝરલેન્ડ ને બદલે પત્નીને સાપુતારા લઈ જવાના કીમીયા વર્ણવો.
૩. શાકના કોડિયામાં આવેલા કેશ જોયા પછીની પતિની મનોદશા.
૪. સાળાના લગ્નની પૂર્વ તૈયારી મુદ્દાસર વર્ણવો.

*(C) આશરે ચારસો શબ્દોમાં નીચે ના કોઈ એક વિષય પર નિબંધ લખો. (૧૫ માર્ક)*
૧. 'તમારા ભાઈ તો સાવ ભોળા છે' વાક્ય પાછળનો પત્નીઓનો સ્પષ્ટ આશય.
૨. પત્નીએ વાળ ઓળેલા દાંતિયાની આત્મકથા.

*(D) તફાવત આપી સ્પષ્ટ કરો - (20 માર્ક)*
૧. ભાઈ અને સાળાને અપાતી સહાય.
૨. મમ્મીની દાળ અને પત્નીની દાળ.

*(E) નીચેના વિધાનો ખરા-ખોટા કરો. (૧૨ માર્ક)*
૧. તમારામાં તો સહેજેય બુદ્ધિ જ નથી આવું પતિ કહે છે.
૨. પત્ની પ્રશ્ન પૂછે ત્યારે ટૂંકા અને મુદ્દાસર જવાબો આપવા જોઈએ.
૩. તમારા ભાઈ સાવ ભોળા છે.
૪. મારી વાઈફ ની રસોઇ એકદમ અફલાતૂન છે.
૫. સાસરીયા ઘરે પધારે ત્યારે આપણે કેટલું કામણાં છીએ તે કહેવું જ જોઈએ.
૬. તમારી દીકરીના પગલે હું બે પાંદડે થયો.

*(F) 'મારે બહુ માગા આવતા હતા' કાવ્યનો કવિનો ભાવ સ્પષ્ટ કરો (૮ માર્ક)*

*(G) ખાલી જગ્યા પૂરો. (૧૦ માર્ક)*
૧. પત્નીની વાતમાં હંમેશા ........................ પૂરવી જોઈએ. (હા કે ના)
૨. પત્નીના પિયરમાંથી આવેલ દરેક વસ્તુ ના કાયમ ........................ કરવા (વખાણ, નિંદા)
૩. બાજુવાળા બહેનની રસોઈના વખાણ કરવા એ દાંપત્યજીવન માટે લાંબા ગાળે ........................ નીવડે છે (ઘાતક, ફાયદાકારક)
૪. સાળાને આપેલી........................ કદી પાછી મળતી નથી. (સાંત્વના, લોન)

*(H) નીચેના પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. (૧૦ માર્ક)*
૧. લગ્ન મંડપમાં જતી સોળ શણગાર સજેલી ચાલીસ કિલોની કન્યાની નામ-નિદેશવાળી આકૃતિ દોરી સમજાવો.

(અથવા)
૨. લગ્નના વીસ વર્ષ પછી વોકિંગમાં જતી બરણી આકારની એંશી કિલોની પત્ની ને આકૃતિ દોરી સમજાવો.

*(I) યોગ્ય જોડકા જોડો. (૫ માર્ક)*

(A) (B)
૧.ચાંદલાનું અંતિમ ગંતવ્ય 1. . સમદુખિયા
૨. સાઢુભાઈ ૨. નવું ટીવી
૩. લેંઘા નો નવો અવતાર ૩. પરભવનો લેણીયાત
૪. સાળો ૪. કીટી પાર્ટી
૫. પારકી પંચાત ૫. પ્લાઝો
--------------------------------------
તમો આપ્રશ્ન પેપર ના 90% માર્કસ મેળવી શકતા હો તો તમો આદર્શ પતિ જો.
પેપર નિરીક્ષક તરીકે પોતાની પત્ની રાખવી જરૂરી છે. O. K ગૂડલક.
અનુભવી ઓ નો લાભ લ ઇ શકાશે....?

? બેસ્ટ ઓફ લક ?

?????

Gujarati Jokes by Jignasha Parmar : 111102951
Ketan 8 year ago

અરે આ પોસ્ટ ની જ નથી આવતી...બાકી બધાય ની આવે છે...

Ketan 8 year ago

અરે આ પોસ્ટ ની જ નથી આવતી...બાકી બધાય ની આવે છે...

Rakesh Moradiya 8 year ago

to have tamari party pakku ne??

Ketan 8 year ago

એ થય ગ્યું થય ગયું...

Rakesh Moradiya 8 year ago

application update karo baki hoy to

Jignasha Parmar 8 year ago

log out kri ne pa6u log in kro ...kdach thay to...????

Ketan 8 year ago

જગડું...નોટિફિકેશન ચાલુ કરાવી દે એટલે પાર્ટી આપું

Rakesh Moradiya 8 year ago

ketanbhai ne malo tame ?

Jignasha Parmar 8 year ago

હાહા પણ અત્યારનું તો કૈંક કરો.....પાર્ટી તો કોક આપો...??????

Rakesh Moradiya 8 year ago

ha jo navratri ma hais to to garba na pass y free bus?

Rakesh Moradiya 8 year ago

2 year pachi unlimited ice cream ane jo mane purta proggram malta hase to dinner pan malse , pan jo program na karto hoy to kai nai male??

Jignasha Parmar 8 year ago

એ રાકેશભાઈ...નવરાત્રી કરવા જશે..ડોલર કમાવવા...હાહા તો પણ કરકસર કરે 6 બોલો...????

Rakesh Moradiya 8 year ago

aane kanjusai no k y aane karkasar k y

Jignasha Parmar 8 year ago

અરર એક આઈસ્ક્રીમ માટે 2 વર્ષ રાહ જોવાની...?

Ketan 8 year ago

સેનો પ્રોગ્રામ

Ketan 8 year ago

તમે બધાય કંજૂસ...

Rakesh Moradiya 8 year ago

2 year pachi maljo jo hu proggrame karto hais to pakku avi jajo jyare USA ma proggram hoy tyare

Jignasha Parmar 8 year ago

કેતનભાઈ આ રાકેશભાઈ તો તમારાથી પણ વધુ કન્જુશ 6...????

Jignasha Parmar 8 year ago

હ તો વિઝા અમે કરી લેસુ...તમે ટીકીટ કરવો બુક...રાકેશભાઈ...????

Rakesh Moradiya 8 year ago

golo tamara ghare hase j fodi ne khai jav??

Ketan 8 year ago

જગડુશા... મારી હોટલ ને બિલ હું આપું...યે ના ચાલબે...હાહાહા

Rakesh Moradiya 8 year ago

na have pan mare to usa ma j apvi 6??

Jignasha Parmar 8 year ago

હા રાકેશભાઈ વાંધો નઈ હો...ગોલો ખવડાવી દેજો....50 વાળો....?????

Ketan 8 year ago

તમે usa માં છોવો...

Rakesh Moradiya 8 year ago

mongha mayli khava usa na visa lai lo

Ketan 8 year ago

લ્યો આને તો હાથ ઊંચા કરી દીધા...

Jignasha Parmar 8 year ago

કેતનભાઈ..હજી 3 દિવસ થયા પાર્ટી ને...હવે મારે...બજેટ ક્યાંથી લાવવું......એક કામ કરો તમે મારા ભાઈ 6o... આપી દયો બિલ...હો...??????

Ketan 8 year ago

રાકેશભાઈ... આઈસ્ક્રીમ જરાક મોંઘા માયલી હો...સસ્તી આપણને ભાવતી નથી.... હાહાહા

Rakesh Moradiya 8 year ago

ice cream hu nathi khato etle koi ne khavdavto y nathi

Ketan 8 year ago

સીમરણજી... હોટલમાં બધા ને પાર્ટી આપીશ...પણ બિલ જગડુંશા એ આપવાનું...

Jignasha Parmar 8 year ago

તમારી કોમેન્ટ 6 એવી...ત્યારથી જ બન્ધ થયું 6...,??????

Ketan 8 year ago

તારી પોસ્ટ જ બૂંધીયાળી છે....હાહાહા...નોટિફિકેશન બન્ધ થય ગ્યા બોલો...હાહાહા

Jignasha Parmar 8 year ago

કેતનભાઈ મારે પણ નથી આવતા...

Jignasha Parmar 8 year ago

ઓ રાકેશભાઈ મફત માં મજા નઈ લેવાની......તમારે પણ..પાર્ટી પછી.. આઈસ્ક્રીમ ખવડાવવાની ..?????

Ketan 8 year ago

અરે મારે નોટિફિકેશન કેમ નથી આવતા...કાઈ પ્રૉબ્લેમ છે કે બધાય ને નથી આવતા...

Jignasha Parmar 8 year ago

સીમરન દી... હોટેલ બોટલ કાઈ 6 નઈ.... એ બધું ખોટું હતું...???????

Rakesh Moradiya 8 year ago

have tame 2 y samadhan karo have hu to maja lais ?

Rakesh Moradiya 8 year ago

to to pachi koi upay nathi bachvano ketanbhai tamari pase

Simran Jatin Patel 8 year ago

હુમલો કરી માં... શાંતિ રાખો... પાર્ટી આપસે ..... હોટેલ છે ખુદ ની ના પાડે જ નય....

Jignasha Parmar 8 year ago

કેતનભાઈ...??????આનાથી હુમલો થશે હો....પાર્ટી આપી દયો હાલો....?

Jignasha Parmar 8 year ago

જવાબ ...કેતનભાઈ ...તમે ભાભી ને પૂછી ને પોસ્ટ કરી દેજો...હાહા?????

Jignasha Parmar 8 year ago

haha રાકેશ ભાઈ...મારે હજી...exam લેવાની વાર 6..હાહા,???????....

Ketan 8 year ago

રાકેશભાઈ... જગડું હજી જીણકી છે...હાહાહા...

SMChauhan 8 year ago

Exam ne Haji var 6e????

Rakesh Moradiya 8 year ago

hu em kav ketanbhai k aa post muknar tena husband pase aa badha javab lakhavi check kare ane e javab post kare ?? , maaf karso ji @jp

Ketan 8 year ago

રાકેશભાઈ...સુ મદદ કરશો...

Ketan 8 year ago

જગડું...પાર્ટી આપ હાલ...એકતો આવી બીક લાગે એવી પોસ્ટ મુકસ ને પાર્ટી ની ના પાડશ...???

Rakesh Moradiya 8 year ago

bhai o ahiya hu tamari madad kari saku em 6u

Jignasha Parmar 8 year ago

પાર્ટી...હું સુ કામ આપું....exam નો બહિષ્કાર તમે લોકો કરો છો..તમે લોકો જ આપો પાર્ટી..મારે તો બજેટ...પૂરું થઇ ગયું...bday ની પાર્ટી માં..????????આ કેતનભાઈ એ બોવ ખાધું તું એમા....,???

Rakesh Moradiya 8 year ago

taiyari em thai jay kai? ??

Jignasha Parmar 8 year ago

રાકેશ ભાઈ..તો તમે...jd ભાઈ ની જેમ...તૈયારી કરવાં મન્ડો... હાહા?????

Jignasha Parmar 8 year ago

ketnbhai..aavu na hale ..lavo to bhabhi na no. kv emne ke ketnbhai paper aapvani na pade 6..haha??????

Rakesh Moradiya 8 year ago

એમા એવુ છે કે આ પેપર આપવા માટે પતિ હોવુ જરુરી છે જે હુ નથી તો પછી પાણી મા બેસવાની વાત જ નથી આવતી અને તેથી પેપર અધુરુ મુકવાની ય વાત રહેતી નથી @jp

jd 8 year ago

post owner ne sja-e-party aapvani rese

Ketan 8 year ago

બરોબર છે...પાછી ખેંચો...પાછી ખેંચો...

Ssndeep 8 year ago

આ પૉષ્ટ પતિઓ નૅ પતાવી દૅવા ષડયંત્ર છૅ , પાછી ખૅચૉ ....

Ketan 8 year ago

આ પેપર નથી...આ પતિઓ ની વાટ લગાવવાની સાજીશ છે...કોઈ પરીક્ષા નો આપતા...

jd 8 year ago

amaru paper to alag thi aavse

Ssndeep 8 year ago

હહુ તૉ ઠૉઠ નીશાળીયૉ છુ , મનૅ ની ફાવૅ એકઝામુ દૅતા

Jignasha Parmar 8 year ago

સદીપભાઈ...પેલા પેપર આપો તો ખરા..એતો તમે પાસ થશો કે fail. એતો ભાભી.....result તૈયાર કરશે...??????

Jignasha Parmar 8 year ago

jd... તમારે માટે તો સારું 6.....તમને તો પેલા જ પેપર હાથમાં આવી ગયું...બધા જ જવાબ...ઇસીલી આપી શકશો.હાહા..પાસ થઈ જશો..તમે તો.....??????

Jignasha Parmar 8 year ago

હિરલ હાહા..આપડે હસવાનું જ 6 હો..હસ્યાં રાખ તમતારે...????????

Ssndeep 8 year ago

ફૅલ થવાય તૉ રાત સોસાયટી ના બાકડૅ કાઢવી પડૅ , પુછૉ કૅટનભૈ નૅ

Jignasha Parmar 8 year ago

રાકેશભાઈ તમે તો પાણી માં બેસી ગયા.....હાહા. આમ પેપર અધૂરું નઈ મુકવાનું.....????

Jignasha Parmar 8 year ago

હ સંદીપ ભાઈ...આવી exam આપતું રેવું.....હાહા..???

Jignasha Parmar 8 year ago

સીમરન દી કેતનભાઈ...પેપર જોઈ ને ...ભાગી ગયા લાગે..????

હરિ... 8 year ago

@jp.. kya thi sodhi lavi...!! aatlu agru paper..?? ?????

jd 8 year ago

ઉદ્ધાર કે ઉધાર??

Simran Jatin Patel 8 year ago

અમે છીએ ને આખો પરિવાર તારો ઉદ્ધાર કરાવી ને જ જંપીશું....

jd 8 year ago

fail thais hu to ama

Hiral 8 year ago

hahaha... jp te to khari kari ho... ? ? ?

Rakesh Moradiya 8 year ago

aa badha no ek j javab malse aadarsh patni km k jo pati sacha javab api adarsh banva jay to divorce malse and pati tarike no darajjo chinvai jase??

Ssndeep 8 year ago

કૅટલી ખત્તરનાક ખત્તરનાક એકઝામુ લૅય છૅ .... !!!!

Simran Jatin Patel 8 year ago

કેતનજી ચલો જવાબ આપો.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now