"સખ્ત" ને અંદરથી "નરમ" આ પપ્પાને નહીં સમજાય...

       સમજાય બસ પાછળથી...
    
     "શિખામણ" ને "કડક" આ મમ્મીને નહીં સમજાય...
     
        સમજાય બસ પાછળથી...

      "ગુસ્સેલ" ને  "દયાળુ"  આ ભાઈને નહીં સમજાય...
  
        સમજાય બસ પાછળથી...
   
      "શિક્ષક" ને "મિત્ર" બની જતી બેનડીને નહીં સમજાય.
 
        સમજાય બસ પાછળથી...

Gujarati Blog by Nisha Sindha : 111102936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now