ખુશી પહેલા તબક્કે ક્યાં મળે છે,
ધક્કા ખાવા પડે છે ધીરજનાં...

Gujarati Quotes by Bhamro : 111102922
Bhamro 8 year ago

ના હો સિમરન મને ન પાલવે. ખુશી મળે તો સીધા ઉપાડી લાવું. ???

Simran Jatin Patel 8 year ago

ખુશી જોઈતી હોય તો ધક્કા તો શું ઠોકરો પણ પાલવવી જોઈએ...

Bhamro 8 year ago

હા એ બરાબર. પણ ધક્કા ખાવા ન પાલવે. ?

Simran Jatin Patel 8 year ago

જેટલા ધક્કા વધુ ઍટલી બમણી ખુશી....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now