તું રોજ કઇ કેહતો ગયો હું રોજ માનતી ગઇ,ઘીમે ઘીમે તારા મા હું પોતાને જ ભુલતી ગઇ,તારા અસ્તિવ મા પોતાને હું જીવંત રાખતી હતી હવે તું નથી તો જીવુ તો છું પણ જીવંત આ દુનિયા લાગતી નથી...પણ હવે સમજાય છે તું નથી એ જ સારુ છે મને મારા હોવા નો પયાઁય સમજાય છે...

Gujarati Thought by Dr ushma vyas : 111102840

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now