ચોરીને  દિલ  મારૂ, તમે  શરમાઓ  છો  શા  માટે 
રાખવું  હોય  તો  રાખો, હવે  ઘબરાઓ  છો  શા  માટે 
જમાના  ની  શરમ  કાજે, ભલે  નીછું  જુઓ  છો  પણ 
કરીને  કાર્ય  નિજ  હાથે , હવે  પસ્તાવ છો  શા  માટે

Gujarati Shayri by Sandeep Patel : 111102795

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now