લાગણી સમજવા શબ્દો ની
ક્યાં જરૂર છે...

વાંચતા આવડે તો
આંખ પણ કાફી છે..,

સારું છે આંખ ને
પપણ નું કફન છે..,

નહિ તો આ આંખ માં જ
ધણું બધું દફન છે.

Gujarati Thought by Anil Vaghela : 111102677
Anil Vaghela 8 year ago

thank you tiya & shefali di..?

Tiya 8 year ago

Wah nice ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now