મીરા:: કિસ , મારા પપા એ ઘરે મળવા બોલાવ્યો છે.

હું ::કેમ??

મીરા:: એ જોવા માંગે છે. કે તુ કેટલો અમીર છે!!

હું:: તારા પપા ન કહી નાખ મું ગરીબો ને નથી મળતો.???

Gujarati Jokes by Kish : 111102649

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now